ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU, નવી દિલ્હી) એ જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ (IGNOU ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. અને તેની અરજી 22 માર્ચ 2023 થી લઇ ને 20 એપ્રિલ 2023 સુધી કરી શકો છો.
આ આર્ટીકલ માં તમને IGNOU જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ ભરતી 2023 વિશે તમામ માહિતી જેવી કે ભરતી ની ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, પરીક્ષા ફી ઉંમર મર્યાદા અને ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ બધી માહિતી આપેલી છે તેથી સંપૂર્ણ આર્ટીકલ વાંચવો.
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ભરતી 2023 - IGNOU Recruitment 2023
IGNOU ભરતી 2023 હાઈલાઇટ
ભરતી ની પોસ્ટ :
જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ
IGNOU Recruitment 2023 કુલ ખાલી જગ્યાઓ :
200
શેક્ષણિક લાયકાત :
કોઈપણ માન્ય સંસ્થા માંથી ધો 12 પાસ (સમકક્ષ)
અંગ્રેજી ટાઇપિંગ: 40 WPM &
હિન્દી ટાઇપિંગ : 35 WPM
પરીક્ષા ફી:
ઉમર મર્યાદા :
IGNOU Recruitment 2023 ભરતી માટે અરજી કેવી રીતે કરવી ?
IGNOU ભરતી 2023 માટે અરજી કરવા માટે આ પગલાં અનુસરો
- STEP 1: ઓનલાઈન અરજી માટે રજીસ્ટ્રેશન કરવું.
- STEP 2: ઓનલાઈન અરજી ફોર્મ ભરવું.
- STEP 3: પરીક્ષા કેન્દ્રની પસંદગી.
- STEP 4: ઉમેદવારના ફોટોગ્રાફ અને ઉમેદવારના હસ્તાક્ષરની સ્કેન કરેલા ફોટો અપલોડ કરવા.
- JPG/JPEG ફોર્મેટ.
- STEP 5: આ વિભાગમાં આપેલી વિગતો મુજબ યોગ્ય ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને ફી ની ચુકવણી
આ પણ વાંચો:
ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs
પ્રશ્ન 1: ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ભરતી માટે ખાલી જગ્યાઓ કેટલી છે?
જવાબ: કુલ ખાલી જગ્યાઓ : 200
પ્રશ્ન 2: IGNOU Recruitment 2023 ની અરજી કરવાની છેલ્લી તારીખ કેટલી છે?
જવાબ: છેલ્લી તારીખ : 20 એપ્રિલ 2023
પ્રશ્ન 3: IGNOU ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?
જવાબ: https://recruitment.nta.nic.in વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરો