G3Q Result 2022 : ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે, ગુજરાત સરકારે દેશની સૌથી મોટી ક્વિઝ સ્પર્ધા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ઉર્ફે "G3Q" શરૂ કરી છે, દર શનિવારના રોજ, સમગ્ર સપ્તાહ દરમિયાન રમાતી Gujarat Gyan Guru Quiz Result જાહેર કરવામાં આવશે.
G3Q ક્વિઝ દર અઠવાડિયે રવિવારથી શુક્રવાર સુધી રમવામાં આવે છે, ત્યારબાદ દર શનિવારે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ જાહેર કરવામાં આવે છે.
Gujarat Gyan Guru Quiz Result નું ટાઇમ ટેબલ નીચે મુજબ છે, અઠવાડિયાના દરેક પરિણામના દિવસે G3Q ક્વિઝ પોર્ટલ પર ભાગ લેનાર ઉમેદવારોના સ્કોર્સ જાહેર કરવામાં આવશે.
G3Q 2022 Quiz Result કેવી રીતે ચેક કરવું: Gujarat Gyan Guru Quiz Result Download
STEP 1: સૌપ્રથમ, @g3q.co.in દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વેબસાઇટ પર જાઓ
STEP 2: ત્યાં તમારા ID પાસવર્ડ વડે લોગિન કરો
STEP 3: રિઝલ્ટ પોર્ટલ પર ક્લિક કરીને તમારો Weekly Score તપાસો
STEP 4: Gujarat Gyan Guru Quiz Result પ્રિન્ટ કરવા માટે Just Print પસંદ કરો
STEP 5: તે પછી, તમે G3Q Result pdf ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.
વિજેતા જોવા માટે લિંક: અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું લિંક: અહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ લોગિન: અહીં ક્લિક કરો
ક્વિઝ બેંક પ્રશ્નો: અહીં ક્લિક કરો
સતાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો