યુટ્યૂબ વીડિયો ડાઉનલોડ કરવાની ની સૌથી સરળ રીત !

યુટ્યૂબ વીડિયો ડાઉનલોડ કેવીરીતે કરવા?હેલ્લો દોસ્તો તમે બધા લોકો YouTube થી તો પરિચિત જ હસો ને કેમકે દુનિયા નું બીજા નંબર નું સૌથી વધુ ઉપયોગ માં આવતું સર્ચ એન્જિન છે . વિડીયો શેરિંગ પ્લેટફોર્મ છે જેમાં Content Creator વિડિયો Upload કરતાં હોય છે અને તમે બધા લોકો તે વિડિયો ને બહુજ પ્રેમ થી જોતાં હસો.


યુટ્યૂબ વીડિયો ડાઉનલોડ કરવાની ની સૌથી સરળ રીત ! 


પરંતુ YouTube વિડિયો ડાઉનલોડ નું ઓપ્શન તેના એપ્લિકેશન માં આપે છે પરંતુ તે ડાઉનલોડ થયેલા વિડિયો માત્ર તમે તમારા YouTube માં જ જોઈ શકો તે વિડિયો તમે તમારી ગેલેરી કે ફાઇલ મેનેજર માં ના જોઈ સકો તો આજના આ આર્ટીકલ માં તમને ખબર પડસે કે તમે કેવી રીતે સરળતા થી YouTube ના વિડિયો ડાઉનલોડ કરી શકો અને તમારી ગેલેરી માં અને ફાઇલ મેનેજર માં પણ જોઈ શકો.

તો હું અહીંયા તમને એ વેબસાઈટ વિશે વાત કરીશ કે જેના દ્વારા તમે Youtube ના વિડિઓ તમે આસાની થી Download કરી શકશો જેનું નામ છે SaveFrom.Net.

સૌથી પેલા તો તમારે યૂટ્યૂબ ની Website અથવા Application પર જવાનું રહેશે અને પછી તમારે જે વિડિયો ડાઉનલોડ કરવા માંગો છો તે વિડિયો ની લિંક કોપી કરવાની રહેશે.

લિંક કોપી કર્યાબાદ તમારે એ લિંક ને SaveFrom.Net વેબસાઈટ પર Paste કરવાનું રહેશે જેથી તમારો વિડિઓ download માટે ready થઈ જશે.ત્યારબાદ તમારો વિડિઓ download માટે ready થઇ ગયો હશે હવે તમે Download Option પર ક્લિક કરી ને વિડિઓ Download કરી શકો છો અને તમારે જે quality માં વિડિઓ download કરવો હોય તે પણ કરી શકો છો.

મને આશા છે કે તમને ખબર પડી જ ગઈ હશે કે કેગી રીતે તમે youtube ના વિડિઓ Download કરી શકો છો જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો તમેં આ આર્ટિકલ ને તમારા ફ્રેંડ સાથે Whatsapp અને Facebook માં share કરવા વિનંતી અને જો તમારો કાંઈ સવાલ હોઈ તો તમે કોમેન્ટ માં પૂછી શકો છો.

Post a Comment

0 Comments