આજના સમયમાં ભારતના નાગરિક માટે આધારકાર્ડ એ જીવન જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે તમે ગમે તે જગ્યાએ જાવ તો તમારે આધાર કાર્ડ સાથે રાખવું ફરજીયાત બની ગયું છે.તમારા બધા પાસે આધારકાર્ડ તો હશે જ પણ તે આધારકાડૅ કાર્ડ ના સ્વરૂપમાં હશે. તેને લઈ જવા માટે કોઈ પોકેટમાં કે ફાઇલમાં લઈ જવાનું હોય છે
તમે કોઈ જગ્યાએ ગયા હોય અને આધારકાર્ડ ભૂલી ગયા હોય તો કેટલી મુશ્કેલી થતી હોય છે એ તમને બધાને ખબર જ હશે. તો એના કરતાં મોબાઇલમાં જ તમારું આધારકાર્ડ હોય તો કેવું સારું રહેશે.તમારે તમારા મોબાઇલમાં આધારકાર્ડ રાખવું હોય તો તમે UIDAI ની વેબસાઇટ પરથી આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો
https://eaadhaar.uidai.gov.in/
તો આજના આર્ટિકલમાં તમને એ જોવા મળશે કે તમે તમારૂ આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને તે આધારકાર્ડ બધી જગ્યાએ માન્ય ગણાશે.
આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારા મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવા ફરજિયાત છે નહિતર તમે આધારકાર્ડ ડાઉનલોડ નહીં કરી શકો.તો આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ ફોલોવ કરો.
અને નીચે આપેલા captcha code નાખવાના રહેશે.
પછી send OTP પર ક્લિક કરતા તમારા register Mobile Number પર OTP આવશે. જે તેમાં દાખલ કરવાનો રહેશે.
કેટલા દિવસ માં તમારૂ આધાર કાર્ડ ટપાલ દ્વારા પહોંચ્યું તે બધા પ્રશ્ન નો જવાબ આપીને તમે નીચે verify and download ઉપર ક્લિક કરશો તો તમારું આધારકાર્ડ ડાઉનલોડ થઇ જશે.
તો તેનો password તે આધાર કાર્ડ ના નામ ના પહેલા ચાર અક્ષર કેપિટલ માં હશે અને પછી જન્મનું વર્ષ હશે
દા. ત.
તમારું નામ Ramesh A Parmar છે જન્મ તારીખ 15/09/1990
તો paasword RAME1990 હશે.
તમે કોઈ જગ્યાએ ગયા હોય અને આધારકાર્ડ ભૂલી ગયા હોય તો કેટલી મુશ્કેલી થતી હોય છે એ તમને બધાને ખબર જ હશે. તો એના કરતાં મોબાઇલમાં જ તમારું આધારકાર્ડ હોય તો કેવું સારું રહેશે.તમારે તમારા મોબાઇલમાં આધારકાર્ડ રાખવું હોય તો તમે UIDAI ની વેબસાઇટ પરથી આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો
https://eaadhaar.uidai.gov.in/
તો આજના આર્ટિકલમાં તમને એ જોવા મળશે કે તમે તમારૂ આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને તે આધારકાર્ડ બધી જગ્યાએ માન્ય ગણાશે.
આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારા મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવા ફરજિયાત છે નહિતર તમે આધારકાર્ડ ડાઉનલોડ નહીં કરી શકો.તો આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ ફોલોવ કરો.
STEP 1
સૌપ્રથમ તમારે UIDAI નામની વેબસાઈટ ઉપર જવાનું રહેશે અને પછી નીચે Download Aadhar ઉપર ક્લિક કરવાનું રહેશે .
STEP 2
તમે ત્રણ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો- આધાર કાર્ડ નંબર (Aadhar Number) દ્વારા
- Enrollment number (EID) દ્વારા જો તમારી પાસે આધારકાર્ડ ના હોય તો તમે જ્યારે આધારકાર્ડ માટે અરજી કરી હોય ત્યારે એક પહોંચ આપવામાં આવી હોય તેમાં Enrollment number (EID) દ્વારા પણ તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો
- Virtual ID (VID) દ્વારા પણ તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
તમારી પાસે જે પણ ઉપલબ્ધ હોય તે નંબર દાખલ કરવાનો રહેશે.
અને નીચે આપેલા captcha code નાખવાના રહેશે.
પછી send OTP પર ક્લિક કરતા તમારા register Mobile Number પર OTP આવશે. જે તેમાં દાખલ કરવાનો રહેશે.
STEP 3
OTP દાખલ કર્યા બાદ તમને સરકાર તરફથી પ્રશ્ન પૂછવામાં આવશે કે તમારું આધાર કાર્ડ ટપાલ દ્વારા આપવામાં આવ્યું છે કે નહીં.કેટલા દિવસ માં તમારૂ આધાર કાર્ડ ટપાલ દ્વારા પહોંચ્યું તે બધા પ્રશ્ન નો જવાબ આપીને તમે નીચે verify and download ઉપર ક્લિક કરશો તો તમારું આધારકાર્ડ ડાઉનલોડ થઇ જશે.
STEP 4
હવે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું હશે એ PDF માં હશે અને તે PDF પાસવર્ડથી સુરક્ષિત હશે.તો તેનો password તે આધાર કાર્ડ ના નામ ના પહેલા ચાર અક્ષર કેપિટલ માં હશે અને પછી જન્મનું વર્ષ હશે
દા. ત.
તમારું નામ Ramesh A Parmar છે જન્મ તારીખ 15/09/1990
તો paasword RAME1990 હશે.
6 Comments
612865447437
ReplyDelete7434828033
ReplyDelete7434828033
ReplyDelete9327357588
ReplyDelete7990028639
ReplyDelete228340808398
ReplyDelete